Sunday, June 30, 2019
#जिक्र का जंक्शन 02. એક એપ્રિલે અંગીયા નો એંગેજમેન્ટેડ 'અકક્કી'
#जिक्र का जंक्शन 02. એક એપ્રિલે અંગીયા નો એંગેજમેન્ટેડ 'અકક્કી'
સ્ફુર્તિલો,જોશીલો ને પાછો હોંશીલો.દરેક ફોટો પોઝમાં સ્ટાઇલ-લુક મેચિંગ થાય તેવી સ્લિમ કસરતી બોડી.સ્પોર્ટ્સ અને ફોટો કેપ્ચર નો જબરો શોખીન.ક્રિકેટ,વોલીબોલ,ફૂટબોલ,હોકી નો પાકો ખેલાડી.ભાઈબંધો માં 'અક્કકી' હુલામણા નામ થી પ્રચલિત એવો નજદીકી ભાઈજાન યુવાન અંગીઅંશ 'અક્ષય શાંતિલાલ ચોપરા'
આજ રોજ અક્ષય ચોપરા ના 23 માં જન્મ દિવસ ની મનોજ વાઘાણી & પરિવાર અને #EkZalak પેજ વતી શુભેચ્છાઓ.આગોતરા પ્લાન મુજબ મિત્રો Sefrin Sony Jigar Patel Ashish Bhagat Satish Vaghani Satish Rudani દ્વારા 'સિક્રેટ સરપ્રાઈઝ' કેક પાર્ટી નું આયોજન ભાઈ શ્રી આશિષભાઈ ની શોપ 'ઉમિયા કોલડ્રિન્કસ' માં કર્યું.ત્યાં મોટી સંખ્યામાં માં ભાઈબંધો સાથે,ભાઈ અક્ષય ના 23 માં જન્મ દિવસ ની ઉજવણી માં ઉપસ્થિત રહેવાનો અવસર પ્રાપ્ત થયો.આવનાર સમય આપના માટે યાદગાર નીવડે એવી ભગવાન શ્રી લક્ષ્મીનારાયણ પાસે પ્રાર્થના..

'જય હો'
ફોટોક્લીક
Sefrin Soni,Mayur Bhagat
Sefrin Soni,Mayur Bhagat
✍ મનોજ વાઘાણી..
(નાના-અંગીયા)
9601799904
(નાના-અંગીયા)
9601799904
#जिक्र का जंक्शन 01. 'રારારારાજા' દિલ થી કરોડ કરોડ વધાઇયુ ભાઈ જેમનો મૂળમંત્ર
#जिक्र का जंक्शन 01. 'રારારારાજા' દિલ થી કરોડ કરોડ વધાઇયુ ભાઈ જેમનો મૂળમંત્ર...😍😎
દરેક ને દિલ થી આદર પૂર્વક આગવી સ્ટાઇલ માં બોલાવતો,ચહેરા પર હરહંમેશ સ્મિત જ હોય,વાહ રાજા,કેમ છો રાજા,કેમ મોજ માં રાજા..?? ઓળખીતા માણસો ને તો ચોક્કસ બોલાવે જ,પણ જેઓથી કોઈ પણ જાત નો કોન્ટેક્ટ,પરિચય ના હોય તેઓ ને પણ જાણે એવી રીતે બોલાવે કે સામે ની વ્યક્તિ 2 ઘડી વિચાર માં પડી જાય 🤔🤔 કે વિચારતા કરી મૂકે ..!! (ભાઈ થી ક્યાં મુલાકાત થઈ છે??) મેં તો નિરીક્ષણ કર્યું છે ફેસબુક માં તમામ મિત્રો ને જન્મદિવસ પર શુભેચ્છાઓ પાઠવે (કરોડ કરોડ વધાઇયુ) આ ટેગલાઈન થી સૌ મિત્રો લગભગ વાકેફ જ હશે.રિલેશનશિપ નું શ્રેષ્ઠ ઉદાહરણ એટલે ભાઈ શ્રી દીપકગીરી ગોસ્વામી (દિપુરાજા)
કરોડ કરોડ વધાઇયુ દિપકભાઇ આપના આજ રોજ જન્મદિવસ અવસર પર,સાથે શુભેચ્છાઓ,આપ ખૂબ પ્રગતિ કરો એવી ભગવાન શ્રી લક્ષ્મીનારાયણ પાસે પ્રાર્થના..
કરોડ કરોડ વધાઇયુ દિપકભાઇ આપના આજ રોજ જન્મદિવસ અવસર પર,સાથે શુભેચ્છાઓ,આપ ખૂબ પ્રગતિ કરો એવી ભગવાન શ્રી લક્ષ્મીનારાયણ પાસે પ્રાર્થના..
'જય હો'
✍ મનોજ વાઘાણી..
Subscribe to:
Posts (Atom)