Tuesday, July 2, 2019

#जिक्र का जंक्शन 10.. 27 માં (સરપ્રાઈઝ સેલ્ફી)

#जिक्र का जंक्शन 10..      27 માં (સરપ્રાઈઝ સેલ્ફી) જન્મ દિવસ નો 'જલશો'છેલ્લા 6 વર્ષ થી 'ધોધમાર' વરસાદરૂપી અવિરત તારો 'પ્રેમ' મારા પર વર્ષાવી ને જે તે મને ભીંજવ્યો છે...!!લાજવાબ (ક્યાં બાત હે😍

        લગ્ન ની વર્ષગાંઠ ના બીજા દિવસે આવતો તારો 'જન્મદિવસ' બમણો જીવન માં 'જલશો' અને 'મોજ' કરાવી જાય છે.
27 માં 'જન્મદિવસ' ની શુભેચ્છાઓ અને તારા સપનાઓની 'હકીકત' માં પાંખો ફૂટે એવી આશા,શ્રધ્ધા,તારી લાગણીઓ,માંગણીઓ પુરી કરવાનો પ્રયત્ન કરતો રહીશ.તારા 27 માં જન્મ દિવસ ની મબલખ, ઢગલાબંધ શુભેચ્છાઓ..જીવન ના 100 માં વર્ષે પણ તારા વિષે 'રોમેન્ટિક' લખતા રહી એવી ભગવાન શ્રી લક્ષ્મીનારાયણ પાસે પ્રાર્થના..
જય હો
 મનોજ વાઘાણી..





#जिक्र का जंक्शन 09.. પ્રસિધ્ધિ ના 'પ્રયાસ અને પ્રયત્ન' નું વાર્ષિક 'પરિણામ..

#जिक्र का जंक्शन 09..          પ્રસિધ્ધિ ના 'પ્રયાસ અને પ્રયત્ન' નું વાર્ષિક 'પરિણામ..

        આ વિસ્તાર માં સારી એવી નામના ધરાવતી 'ઉપાસના વિદ્યાલય'- વિથોણ માં (5-પાંચ) ના વાર્ષિક પરિણામ ની ઘોષણા થઈ.LKG વિભાગ માં અભ્યાસ કરતી મારી લાડલી દીકરી 'પ્રસિધ્ધિ' ના રીઝલ્ટ ની આછેરી #EkZalak..
પ્રસિદ્ધિ સાથે ની મુલાકાત દરમિયાન મામા એકટર 'ચેતન ધનાણી' સાથે 'સેલ્ફી'..
'જય હો'
 મનોજ વાઘાણી..





#जिक्र का जंक्शन 08.. સંત 'શ્રી ખેતાબાપા સંસ્થાન' - વિથોણ મધ્યે (આજે એક્ટર 'ચેતન ધનાણી') સાથે કચ્છી બીતુ-બંગા..

#जिक्र का जंक्शन 08.. સંત 'શ્રી ખેતાબાપા સંસ્થાન' - વિથોણ મધ્યે (આજે એક્ટર 'ચેતન ધનાણી') સાથે કચ્છી બીતુ-બંગા..

          (સાંજે 6.00 કલાકે ફિલ્મ 'રેવા' ના સુપર હિરો એક્ટર ચેતન ધનાણી સંત 'શ્રી ખેતાબાપા સંસ્થાન' - વિથોણ ના કાર્યકર્તાઓ દ્વારા સવિશેષ સન્માન )
         ફિલ્મ 'રેવા' ના એક્ટર 'કચ્છ' ના Chetan Dhanani ને નજદિક થી નિહાળવા અને સેલ્ફી લેવા પધારો સંત શ્રી ખેતાબાપા સંસ્થાન' - વિથોણ મધ્યે..
'જય હો'
 મનોજ વાઘાણી..





#जिक्र का जंक्शन 07.. આજે એક્ટર 'ચેતન ધનાણી' ભુજ માં..

#जिक्र का जंक्शन 07..         આજે એક્ટર 'ચેતન ધનાણી' ભુજ માં.. (રાત્રે 8.30 એ ફિલ્મ 'રેવા' ના શો 'સેવન સ્કાય' માં હાજરી આપશે).

         ફિલ્મ 'રેવા' ના એક્ટર 'કચ્છ' ના Chetan Dhanani ને નજદિક થી નિહાળવા અને સેલ્ફી લેવા પધારો Sevan Sky Multiplex ભુજ માં...
 મનોજ વાઘાણી...




#जिक्र का जंक्शन 06. મારા 'હૃદય' ની 'મખમલી ગુલાબ' ની કળી..(મેં મહિનો એટલે મેરેજ ની મોસમ) આજે (5-પાંચ) એટલે અમારી 6 થી લગ્ન ની 'વર્ષગાંઠ'

#जिक्र का जंक्शन 06.         મારા 'હૃદય' ની 'મખમલી ગુલાબ' ની કળી..(મેં મહિનો એટલે મેરેજ ની મોસમ) આજે (5-પાંચ) એટલે અમારી 6 થી લગ્ન ની 'વર્ષગાંઠ'

            6 વર્ષ ના લગ્ન 'જીવન' ના કડવા,મીઠા,તીખા અનુભવો તેમજ 'કાળજા ને કોરી' ખાતી કોઈક નિરાશાજનક જીવન ના પ્રસંગ માં તું જે મારા 'મન' માં જે આશા અને 'પોજેટીવ' એનર્જી ડ્રિન્ક સાબિત થાય છે,એજ મારુ 'સેલિબ્રેશન' થેંક્યું 'ખુશ્બુ' થેંક્યું (નાથાણી) રામાણી પરિવાર....
 મનોજ વાઘાણી..




#जिक्र का जंक्शन 05. અક્ષય ની 'આગેવાની' માં...અંગીઅંશ

#जिक्र का जंक्शन 05.          અક્ષય ની 'આગેવાની' માં...અંગીઅંશ

            પહેલી નજરે 'પહેરવેશ' જોઈ ને મન માં એક વાત 'ઉદ્દભવે'..!! મેરેજ ની શુભેચ્છાઓ
 (અરે તકડા થઈ ને શુભેચ્છાઓ ના આપતા)😉😁 આ તો ટ્રીસર લોન્ચ કર્યું છે... 'ઝલક' અભી બાકી હે મેરે દોસ્ત....
મિત્રો નો મેળાવડો, નવાવાસ -નખત્રાણા વાળા એ ભાઈ મહેમાનગતિ માં 'ઘટી' ને દે એમ નથી.(જમાવટ) 'મોતીચુર' લાડુ થી 'મેંગોરસ' નો 'ધ્રોહટ' કરાવ્યો...
             આજ-રોજ અક્ષય ના 'સગાઈ' પ્રસંગ ની 'આછેરી #EkZalak..
ફોટોક્લીક
વસંત
 મનોજ વાઘાણી..




#जिक्र का जंक्शन 04. 7 દિવસ બાદ પણ 'રેવા' માં 'હાઉસફુલ' ડૂબકી.. (જમાવટ)

#जिक्र का जंक्शन 04.        7 દિવસ બાદ પણ 'રેવા' માં 'હાઉસફુલ' ડૂબકી.. (જમાવટ)

              એક અઠવાડિયા બાદ પણ ફિલ્મ 'રેવા' નિહાળવા મોટી સંખ્યામાં લોકો નખત્રાણા તેમજ,આસપાસ ના વિસ્તાર માંથી રાત્રી ના 10.00 વાગ્યા ના શો Shree dhoramnath multiplex માં આપ તેમની આછેરી #EkZalak નો ધમધમાટ જોઈ શકો છો..
           ફિલ્મ રેવા ને જબરદસ્ત પ્રતિસાદ મલી રહ્યો છે.સૌ કોઈ ની મહેનત રંગ લાવી છે..
મનોજ વાઘાણી.





Sunday, June 30, 2019

#जिक्र का जंक्शन 03. અંગીઅંશ આજ ના Sandesh ન્યુઝ પેપર....

#जिक्र का जंक्शन 03         અંગીઅંશ આજ ના Sandesh ન્યુઝ પેપર.

         નાના અંગીયા ગામે ધામધૂમથી ઊજવાયેલી હનુમાન જયંતી ની આછેરી #EkZalakઆજ રોજ સંદેશ ન્યૂઝ પેપર પર...

'જય હો'
 મનોજ વાઘાણી..
(નાના-અંગીયા)
9601799904







#जिक्र का जंक्शन 02. એક એપ્રિલે અંગીયા નો એંગેજમેન્ટેડ 'અકક્કી'

#जिक्र का जंक्शन 02.      એક એપ્રિલે અંગીયા નો એંગેજમેન્ટેડ 'અકક્કી'

          સ્ફુર્તિલો,જોશીલો ને પાછો હોંશીલો.દરેક ફોટો પોઝમાં સ્ટાઇલ-લુક મેચિંગ થાય તેવી સ્લિમ કસરતી બોડી.સ્પોર્ટ્સ અને ફોટો કેપ્ચર નો જબરો શોખીન.ક્રિકેટ,વોલીબોલ,ફૂટબોલ,હોકી નો પાકો ખેલાડી.ભાઈબંધો માં 'અક્કકી' હુલામણા નામ થી પ્રચલિત એવો નજદીકી ભાઈજાન યુવાન અંગીઅંશ 'અક્ષય શાંતિલાલ ચોપરા'
         આજ રોજ અક્ષય ચોપરા ના 23 માં જન્મ દિવસ ની મનોજ વાઘાણી & પરિવાર અને #EkZalak પેજ વતી શુભેચ્છાઓ.આગોતરા પ્લાન મુજબ મિત્રો Sefrin Sony Jigar Patel Ashish Bhagat Satish Vaghani Satish Rudani દ્વારા 'સિક્રેટ સરપ્રાઈઝ' કેક પાર્ટી નું આયોજન ભાઈ શ્રી આશિષભાઈ ની શોપ 'ઉમિયા કોલડ્રિન્કસ' માં કર્યું.ત્યાં મોટી સંખ્યામાં માં ભાઈબંધો સાથે,ભાઈ અક્ષય ના 23 માં જન્મ દિવસ ની ઉજવણી માં ઉપસ્થિત રહેવાનો અવસર પ્રાપ્ત થયો.આવનાર સમય આપના માટે યાદગાર નીવડે એવી ભગવાન શ્રી લક્ષ્મીનારાયણ પાસે પ્રાર્થના..

'જય હો'

ફોટોક્લીક
Sefrin Soni,Mayur Bhagat

 મનોજ વાઘાણી..
  (નાના-અંગીયા)
   9601799904







#जिक्र का जंक्शन 01. 'રારારારાજા' દિલ થી કરોડ કરોડ વધાઇયુ ભાઈ જેમનો મૂળમંત્ર

#जिक्र का जंक्शन 01. 'રારારારાજા' દિલ થી કરોડ કરોડ વધાઇયુ ભાઈ જેમનો મૂળમંત્ર...😍😎
         દરેક ને દિલ થી આદર પૂર્વક આગવી સ્ટાઇલ માં બોલાવતો,ચહેરા પર હરહંમેશ સ્મિત જ હોય,વાહ રાજા,કેમ છો રાજા,કેમ મોજ માં રાજા..?? ઓળખીતા માણસો ને તો ચોક્કસ બોલાવે જ,પણ જેઓથી કોઈ પણ જાત નો કોન્ટેક્ટ,પરિચય ના હોય તેઓ ને પણ જાણે એવી રીતે બોલાવે કે સામે ની વ્યક્તિ 2 ઘડી વિચાર માં પડી જાય 🤔🤔 કે વિચારતા કરી મૂકે ..!! (ભાઈ થી ક્યાં મુલાકાત થઈ છે??) મેં તો નિરીક્ષણ કર્યું છે ફેસબુક માં તમામ મિત્રો ને જન્મદિવસ પર શુભેચ્છાઓ પાઠવે (કરોડ કરોડ વધાઇયુ) આ ટેગલાઈન થી સૌ મિત્રો લગભગ વાકેફ જ હશે.રિલેશનશિપ નું શ્રેષ્ઠ ઉદાહરણ એટલે ભાઈ શ્રી દીપકગીરી ગોસ્વામી (દિપુરાજા)
           કરોડ કરોડ વધાઇયુ દિપકભાઇ આપના આજ રોજ જન્મદિવસ અવસર પર,સાથે શુભેચ્છાઓ,આપ ખૂબ પ્રગતિ કરો એવી ભગવાન શ્રી લક્ષ્મીનારાયણ પાસે પ્રાર્થના..
'જય હો'
 મનોજ વાઘાણી..