#जिक्र का जंक्शन 05. અક્ષય ની 'આગેવાની' માં...અંગીઅંશ
પહેલી નજરે 'પહેરવેશ' જોઈ ને મન માં એક વાત 'ઉદ્દભવે'..!! મેરેજ ની શુભેચ્છાઓ
(અરે તકડા થઈ ને શુભેચ્છાઓ ના આપતા)😉😁 આ તો ટ્રીસર લોન્ચ કર્યું છે... 'ઝલક' અભી બાકી હે મેરે દોસ્ત....
મિત્રો નો મેળાવડો, નવાવાસ -નખત્રાણા વાળા એ ભાઈ મહેમાનગતિ માં 'ઘટી' ને દે એમ નથી.(જમાવટ) 'મોતીચુર' લાડુ થી 'મેંગોરસ' નો 'ધ્રોહટ' કરાવ્યો...
આજ-રોજ અક્ષય ના 'સગાઈ' પ્રસંગ ની 'આછેરી #EkZalak..
આજ-રોજ અક્ષય ના 'સગાઈ' પ્રસંગ ની 'આછેરી #EkZalak..
ફોટોક્લીક
વસંત
વસંત
✍ મનોજ વાઘાણી..



No comments:
Post a Comment