#जिक्र का जंक्शन 10.. 27 માં (સરપ્રાઈઝ સેલ્ફી) જન્મ દિવસ નો 'જલશો'છેલ્લા 6 વર્ષ થી 'ધોધમાર' વરસાદરૂપી અવિરત તારો 'પ્રેમ' મારા પર વર્ષાવી ને જે તે મને ભીંજવ્યો છે...!!લાજવાબ (ક્યાં બાત હે😍)
લગ્ન ની વર્ષગાંઠ ના બીજા દિવસે આવતો તારો 'જન્મદિવસ' બમણો જીવન માં 'જલશો' અને 'મોજ' કરાવી જાય છે.
27 માં 'જન્મદિવસ' ની શુભેચ્છાઓ અને તારા સપનાઓની 'હકીકત' માં પાંખો ફૂટે એવી આશા,શ્રધ્ધા,તારી લાગણીઓ,માંગણીઓ પુરી કરવાનો પ્રયત્ન કરતો રહીશ.તારા 27 માં જન્મ દિવસ ની મબલખ, ઢગલાબંધ શુભેચ્છાઓ..જીવન ના 100 માં વર્ષે પણ તારા વિષે 'રોમેન્ટિક' લખતા રહી એવી ભગવાન શ્રી લક્ષ્મીનારાયણ પાસે પ્રાર્થના..

જય હો
✍ મનોજ વાઘાણી..

No comments:
Post a Comment